અમદાવાદઃ અટલ બ્રિજ પર વધુ 2 ટફન ગ્લાસ તૂટી ગયા, એક કાચ તૂટીને નદીમાં પડ્યો, જુઓ

અમદાવાદની સાબરમતી નદી પર આવેલા અટલ બ્રિજના બે ટફન ગ્લાસ તૂટી ગયા છે. અટલ બ્રિજ પર તુટેલા બે પૈકી એક ગ્લાસ સાબરમતી નદીમાં તૂટીને પડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટફન ગ્લાસ માટે કહેવામાં આવ્યું હતું કે, અહીં 1000 કિલો વજન સહન કરી શકે એ પ્રકારના ગ્લાસ લગાડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 2:54 PM

અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પરનો અટલ બ્રિજ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દેશ વિદેશના મહેમાનો પણ અમદાવાદ આવે ત્યારે તેની મુલાકાત લેતા હોય છે અને તસ્વીરો પણ ખેંચાવતા હોય છે. અટલ બ્રિજને વધુ આકર્ષક બનાવવા માટે બ્રિજના કઠેડા પર ટફન ગ્લાસ લગાડવામાં આવ્યા હતા.

પરંતુ હાલમાં અહીં બે ટફન ગ્લાસ તૂટી ગયા છે. અટલ બ્રિજ પર તુટેલા બે પૈકી એક ગ્લાસ સાબરમતી નદીમાં તૂટીને પડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટફન ગ્લાસ માટે કહેવામાં આવ્યું હતું કે, અહીં 1000 કિલો વજન સહન કરી શકે એ પ્રકારના ગ્લાસ લગાડવામાં આવ્યા હતા. આ ટફન ગ્લાસ 8 પ્રકારના લેયર વડે તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે આ ગ્લાસ ખરાબ ગુણવત્તાને લઈને તૂટ્યા કે પછી કોઈએ તોડી નાંખ્યા હતા એ હવે તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં ભારતીય ટીમને અમેરિકા માફક ના આવ્યું, કોઈ બેટર્સ ટોપ-10માં નહીં

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
રાજ્યના 101 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના 101 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
છેલ્લા 12 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ
રાજકોટ અગ્નિકાંડનો એક મહિનો થશે પૂર્ણ, 25 જૂને કોંગ્રેસનુ બંધનું એલાન
રાજકોટ અગ્નિકાંડનો એક મહિનો થશે પૂર્ણ, 25 જૂને કોંગ્રેસનુ બંધનું એલાન
કચ્છના દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર
કચ્છના દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર
ભાવનગરમાં 1500 જર્જરીત ઈમારતોને અપાઈ માત્ર નોટિસ
ભાવનગરમાં 1500 જર્જરીત ઈમારતોને અપાઈ માત્ર નોટિસ
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
g clip-path="url(#clip0_868_265)">