Video : સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો, CCTV આવ્યા સામે

સુરતમાં મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર આખરે ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશન દુબેની છે.

Video : સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો, CCTV આવ્યા સામે
thief in surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 12:31 PM

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર આખરે ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશન દુબેની છે. જે રાત્રીના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચઢી મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક કિમતી વસ્તુઓની ચોરી કરતો હતો.

રોજગારી ન મળતા આરોપી ચોરીના રવાડે ચડ્યો

આરોપી પોતાના વતનથી રોજગારી માટે આવ્યો હતો પણ સુરત રોજગારી ન મળતા આરોપી ચોરીના રવાડે ચડ્યો. આ દરમિયાન તે રાત્રીના સમયે ઓફિસ અને દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને દુકાનો અને પર ચઢી ચોરીને અંજામ આપતો હતો. તપાસમાં કબુલ્યું હતુ કે તે સુરતનો મોટાભાગની ઓફિસોના પાછળની સેક્શન બારીથી ઓફિસની અંદર પ્રવેશ કરતો હતો. ત્યારે સીસીટીવી સામે આવ્યા હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

 સેક્શન બારીથી ઓફિસની અંદર પ્રવેશતો

ત્યારે કેટલાય સમયથી પોલીસ મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર આ આરોપીની શોધ કરી રહી હતી. ત્યારે આજે તેને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ મળીને રૂ.1.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે પોલીસે હવે વઘુ વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
g clip-path="url(#clip0_868_265)">