સુરેન્દ્રનગર: મહાનગરપાલિકા જાહેર થયા બાદ તંત્રએ ગેરકાયદે દબાણો પર ફેરવ્યુ બુલડોઝર- જુઓ વીડિયો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યુ છે અને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. આજે રવિવારના દિવસે પાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ગેરકાયદે કરાયેલા બાંધકામો પર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2024 | 8:10 PM

ગુજરાતના બજેટ 2024માં સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકા જાહેર થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યુ છે અને પાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના ભોગાવો નદી કાંઠે બનાવાયેલી પાકી ઓરડીઓ તંત્રના બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી.

છેલ્લા 30 વર્ષથી ભોગાવો નદી પર ગેરકાયદે દબાણ ધમધમી રહ્યા હતા. જેના પર આજે બુલડોઝર ફરી વળ્યુ હતુ અને નદીકાંઠાના જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાવનગરમાં ફરી એકવાર પેપર થયુ લીક, NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટતા પરીક્ષા કરાઈ રદ

જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પાલિકાએ નદી કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પાલિકાની દબાણ શાખાની ટીમ  અને મામલતદાર સહિતના અધિકારીઓ  હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">