સુરત : મહાનગર પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા! જુઓ વીડિયો

સુરતમાં વરસાદ બાદ મહાનગર પાલિકા લોકોના નિશાને આવી ગઇ છે કારણ કે છેલ્લા 24 કલાકના ધોધમાર વરસાદના કારણે સુરતની સુરત જ બગડી ગઇ છે. વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 02, 2024 | 9:40 AM

સુરતમાં વરસાદ બાદ મહાનગર પાલિકા લોકોના નિશાને આવી ગઇ છે કારણ કે છેલ્લા 24 કલાકના ધોધમાર વરસાદના કારણે સુરતની સુરત જ બગડી ગઇ છે.વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અનેક સ્થળોએ ભૂવાઓ પડ્યા છે.રસ્તાઓ પર ખાડાઓ આવી ગયા છે.એટલું જ નહીં…પાલિકાએ પ્રિ-મોન્સૂનની કોઇ કામગીરી ખાસ કરી નથી જેના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા લોકોના જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સુરતીઓ પરેશાન થયા છે.

આ પણ વાંચો : ભેખડ ધસતા શ્રમિક જમીન નીચે દટાયો, રેસ્ક્યૂ કરતા 20 મિનિટ બાદ યુવક જીવતો નિકળતા રાહત, જુઓ વીડિયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">