સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી, જુઓ વીડિયો

સુરત: બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્શ નાના ડરની નોટ છાપતો હતો જેના પર સામાન્યરીતે લોકો ધ્યાન આપતા નથી. ગુનામાં તેના અન્ય એક સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 18, 2024 | 10:04 AM

સુરત: બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્શ નાના ડરની નોટ છાપતો હતો જેના પર સામાન્યરીતે લોકો ધ્યાન આપતા નથી. ગુનામાં તેના અન્ય એક સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ દ્વારા આરોપી પાસેથી રૂપિયા 100ના દરની 259 બનાવટી ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે.  આ ઉપરાંત પ્રિન્ટર, 75 બનાવટી ચલણી નોટો છાપાવાના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી સલમાન અહેમદ સાથે મળી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓ નોટ શાકભાજી બજાર અને નાના સ્ટોરમાં વટાવતા હતા. આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવી અસલી નોટો પણ મેળવતા હતા.આરોપીઓ છ માસથી બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર કરતા હતા.

Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">