સુરત : પરબ ગામમાં એલપીજી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 1ની ધરપકડ કરાઈ , જુઓ વીડિયો

સુરત જિલ્લામાં ગેસ રિફિલિંગના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામરેજના પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ દરોડા પાડી રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં 2 દુકાનમાં ગેસ રિફલિંગ કરવામાં આવી રહ્યું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 25, 2024 | 9:50 AM

સુરત જિલ્લામાં ગેસ રિફિલિંગના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામરેજના પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોલીસ દરોડા પાડી રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં 2 દુકાનમાં ગેસ રિફલિંગ કરવામાં આવી રહ્યું હતું.

શ્રી દેવ સ્ટોર્સ અને માતેશ્વરી નામની દુકાનમાં 14 કિલોના રાંધણ ગેસના સિલિન્ડરમાંથી 5 કિલોની બોટલમાં રિફિલિંગ કરાવામાં આવતું હતું.પોલીસે અલગ અલગ સાઈઝની 22 જેટલી ગેસની બોટલો, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સમગ્ર કૌભાંડમાં એક ઈસમની ધરપકડ કરી ગેસના સિલિન્ડર પૂરા પાડનાર ઇસમ સહીત 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત કામરેજ પોલીસની કાર્યવાહીથી રાંધણ ગેસનો કાળો કારોબારો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">