NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે હવે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કર્યા આક્ષેપો, કહ્યું અગાઉ સરકારને દોર્યું હતુ ધ્યાન, જુઓ-Video

યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. અમરા ધ્યાન દોરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા છે. યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 6:47 PM

પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે. આ અંગે બાતમીના આધારે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કર્યા આક્ષેપ

તમને જણાવી દઈએ કે નીટની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ પાસેથી 10 -10 લાખ લેવામાં આવ્યા હતા અને ચોરી કરાવવામાં આવી હતી. જેમાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિટેન્ડન્ટની ગાડીમાંથી જ રૂપિયા 7 લાખ રોકડા મળી આવ્યા હતા ! અને ત્યારબાદ સુપરિટેન્ડેન્ટ તુષાર ભટ્ટની વૉટ્સએપ ચેટ તપાસતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે યુવરાજ સિંહે આક્ષેપ લગાવ્યો છે કે આ જ પ્રકારે જુનિયર ક્લાર્કની પરિક્ષામાં ચોરી કરાવાઈ હતી.

સરકારનું ધ્યાન દોર્યું છત્તા ના કરી કાર્યવાહી

યુવરાજે સિંહએ કહ્યું કે પરિક્ષામાં ચોરી અંગે નીટ અને સરકારને ધ્યાન દોરયુ હતુ. અમરા ધ્યાન દોરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પણ આક્ષેપ કર્યા છે. યુવરાજે કહ્યું કે પેપર લીકનો કાયદો અમલમાં આવી ગયો છે તો નીટની પરિક્ષામાં પણ આ કાયદો અમલમાં આવો જોઈએ. વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ પણ વાંચો : NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ, 10 લાખ લઈ કરાવતા ચોરી, જુઓ -VIDEO

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">