ગીરનાર પર્વતના પગથિયા પરથી ઝરણાં વહેતા હોય તેવા નયનરમ્ય દૃશ્યો સર્જાયા – જુઓ Video

જુનાગઢમાં અત્યાર સુધીમાં 38 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આજના દિવસે જિલ્લાના તમામ દસે દસ તાલુકામાં અડધો ઈંચથી લઈને 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. આ તરફ ગીરનાર પર્વત પરથી ઝરણા વહેતા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 7:32 PM

જુનાગઢમાં અત્યાર સુધીમાં 38 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આજના દિવસે જિલ્લાના તમામ દસે દસ તાલુકામાં અડધો ઈંચથી લઈને 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. આ તરફ ગીરનાર પર્વત પરથી ઝરણા વહેતા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો.

જુનાગઢમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા 38 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો છ. આજના દિવસે જિલ્લાના તમામ તાલુકામાં 7 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર પણ સારો વરસાદ થતા પર્વતના પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થતા ઝરણાં વહેતા હોય તેવા રમણીય દૃશ્યો જોવા મળ્યા છે. વરસાદી સિઝનમાં ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો જોવા મળે છે. પ્રકૃતિ લીલી ચુંદડી ઓઢીને સોળે કળાએ ખીલી હોય તેવા આહ્લદક દૃશ્યો જોવા મળે છે.

આ તરફ જિલ્લામાં અવિરત વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. માણાવદર હોય કે ઘેડ જળહોનારત જેવી સ્થિતિ સર્જાઈ છએ. અહીંના તમામ ગામો જળ બંબાકાર બન્યા છે. ધુંધવી નદીમાં પાણી આવતા જિંજરી ગામમાં નદીએ કેર વરસાવ્યો છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા જિંજરી, ઇન્દ્રા, ભિંડોરા સહિત અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઓઝત અને ઉબેણ નદીમાં પણ જળસ્તર વધી રહ્યા છે અને લોકોની ચિંતા પણ વધી રહી છે.

ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ
બોલિવુડ અભિનેત્રીએ કાશીમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ ફોટો
Amla Benifits : આમળાને આ વસ્તુ સાથે ખાવાથી થશે અગણિત લાભ, જાણો
Radish Benefits : શિયાળાનું શાકભાજી મૂળામાં ક્યાં વિટામીન હોય છે? જાણો તેના ફાયદાઓ
શિયાળામાં રોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી થાય છે આ 6 ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 01-12-2024

આ તરફ માળિયાહાટીનામાં ભારે વરસાદ થતા જળબંબાકાર છે. ફલકુંના વોકળામાં પાણી આવતા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બદથી બદતર છે.. સ્ટેશન પ્લોટ, પટેલ સમાજ, માધવ નગર સહિતના વિસ્તારો પાણી પાણી છે.. માળિયાહાટીના ગાર્ડનમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો દેખાયા.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

વરસાદને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
પાટણમાં કામલપુર નજીકથી વધુ એક દાટેલુ બાળક મળી આવતા ચકચાર
પાટણમાં કામલપુર નજીકથી વધુ એક દાટેલુ બાળક મળી આવતા ચકચાર
છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં
છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં
દરિયાપુરમાં એકાઉન્ટન્ટે માલિકને કરોડોની ટોપી ફેરવી,પોલીસે તપાસ હાથ ધરી
દરિયાપુરમાં એકાઉન્ટન્ટે માલિકને કરોડોની ટોપી ફેરવી,પોલીસે તપાસ હાથ ધરી
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ
ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">