Ahmedabad : રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર્સની ક્ષતિ સામે આવી, લોકોના ચપ્પલ ચોંટવા લાગ્યા, જુઓ Video

અમદાવાદમાં હાલ અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે કેટલાક વિસ્તારોમાં રોડની કામગીરીમાં ક્ષતિ રહી ગયાનું સામે આવ્યુ છે. રોડ બનાવતા કોન્ટ્રાકટરોની ફરી એક વખત બેદરકારી હોવાનું સામે આવ્યુ છે.રોડની અધૂરી કામગીરી રાખીને જ રોડ શરૂ કરી દેવાયો હોવાનું જોવા મળી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2024 | 2:34 PM

અમદાવાદમાં હાલ અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે કેટલાક વિસ્તારોમાં રોડની કામગીરીમાં ક્ષતિ રહી ગયાનું સામે આવ્યુ છે. રોડ બનાવતા કોન્ટ્રાકટરોની ફરી એક વખત બેદરકારી હોવાનું સામે આવ્યુ છે. રોડની અધૂરી કામગીરી રાખીને જ રોડ શરૂ કરી દેવાયો હોવાનું જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો-Jamnagar Video : ગુનેગારો વિરૂદ્ધ CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કડક કાર્યવાહી થશે – હર્ષ સંઘવી

અમદાવાદમાં રોડ બનાવતા કોન્ટ્રાકટરોની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. રોડની અધૂરી કામગીરી રાખીને જ રોડ શરૂ કરી દેવાયો હોવાનું જોવા મળી રહ્યુ છે. રોડ પર યોગ્ય રીતે કપચી મટીરીયલ નખાયું ન હોવાથી લોકોના ચપ્પલ ચોંટવા લાગ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. અધિકારીઓ દ્વારા રોડની કામગીરીમાં કોઈ પ્રકારનું સુપરવિઝન નહીં હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગતનો નમુનો જાણે જોવા મળી રહ્યો છે. સુપરવિઝન વિના જ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચુકવાતા હોવાનું જોવા મળી રહ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">