બહાર નિકળતા પહેલા સાચવજો ! દક્ષિણ અને મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ ,16 જિલ્લામાં યલો એલર્ટ, જુઓ-VIDEO

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યાથી અતી ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના ભાવનગર સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે આખો દિવસ અત્યંત ભારે વરસાદ સાથે મેઘરાજા તાંડવ મચાવી શકે છે

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2024 | 1:32 PM

ગુજરાતમાં ફરી ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સવારના 10 વાગ્યાથી વરસાદ ગુજરાતમાં શરુ થવાનો છે ત્યારે આ ભારે વરસાદના પગલે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનો છે. ત્યારે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યા છે. જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

16 રાજ્યમાં અપાયું યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યાથી અતી ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યના ભાવનગર સહિત રાજ્યના 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે આખો દિવસ અત્યંત ભારે વરસાદ સાથે મેઘરાજા તાંડવ મચાવી શકે છે.આ સાથે આગાહી મુજબ 40થી 60ની કિમી ઝડપે પવન પણ ફુકાશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
g clip-path="url(#clip0_868_265)">