રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો,,સૌથી વધારે ઉમરગામમાં 8 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો
રાજ્યમાં સૌથી વધારે અંતિમ 24 કલાક દરમિયાન ઉમરગામમાં વરસ્યો છે. ઉમરગામમાં સૌથ વધારે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણમાં ધોધમાર વરસાદ વરસતા સુરતના કામરેજમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. સુરતના પલસાણામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી હતી. પલસાણામાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે અંતિમ 24 કલાક દરમિયાન ઉમરગામમાં વરસ્યો છે. ઉમરગામમાં સૌથ વધારે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણમાં ધોધમાર વરસાદ વરસતા સુરતના કામરેજમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. સુરતના પલસાણામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી હતી. પલસાણામાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
અંતિમ 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી રાજ્યના 10 તાલુકાઓમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સોમવારે વહેલી સવારથી રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સવારે બે કલાક દરમિયાન સૌથી વધારે ગીર સોમનાથના ગઢડામાં પોણા ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના કેશોદમાં અઢી વરસાદ વરસ્યો, માણાવદર અને વંથલીમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો
Latest Videos
Latest News