Ahmedabad Video : રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, અટકાયત કરેલા કાર્યકરો અને રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે કરશે મુલાકાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે.રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય આવશે.રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહ્યો છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 06, 2024 | 11:35 AM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે.રાહુલ ગાંધી અમદાવાદના રાજીવ ગાંધી ભવન એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય આવશે.રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ અને સૂચક માનવામાં આવી રહ્યો છે કેમ કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બાદ પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે.

આ પથ્થરમારાની ઘટનામાં અટકાયત કરેલા કોંગ્રેસના કાર્યકરો સાથે અને તેમના પરિવારજનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરી શકે છે.એટલું જ નહીં રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, સુરતનો તક્ષશિલાકાંડ અને મોરબીનો ઝૂલતાપુલ કાંડના પીડિતો સાથે તેમના પરિવારજનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. જે બાબત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે. જો કો અન્ય કોઈ ઘટના ન બને તેના માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
g clip-path="url(#clip0_868_265)">