Gandhinagar :PM Modi એ ટિફિન બેઠક યોજવા ધારાસભ્યો અને મંત્રીઓને સૂચન કર્યું, જુઓ Video

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આમંત્રિત મહેમાનો અને ધારાસભ્યો સાથે ભોજન (Lunch) લીધુ. વડાપ્રધાને ભાજપનાં આગેવાનો સાથે તો ભોજન લીધુ જ, સાથે અપક્ષના ત્રણ ધારાસભ્યો સાથે પણ ભોજન લીધુ.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:47 PM

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આમંત્રિત મહેમાનો અને ધારાસભ્યો સાથે ભોજન (Lunch) લીધુ. વડાપ્રધાને ભાજપનાં આગેવાનો સાથે તો ભોજન લીધુ જ, સાથે અપક્ષના ત્રણ ધારાસભ્યો સાથે પણ ભોજન લીધુ. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સિવાયના ત્રણેય અપક્ષ ધારાસભ્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો-Weather Breaking : ગુજરાતમાં 24 કલાક અતિભારે, છોટા ઉદેપુરમાં આવી શકે છે તોફાની વરસાદ, દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જૂઓ Video

આ કાર્યક્રમમાં બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ભોજન કાર્યક્રમમાં રાજ્યસભાનાં નવા સભ્યોની પણ ખાસ હાજરી જોવા મળી. સર્કિટ હાઉસ ખાતેથી બપોરે 1.30 કલાક સુધી PM નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ભોજન બાદ તેઓ રાજ ભવન પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">