નવસારી: ભરૂચમાં કોંગ્રેસની ટિકિટ મેળવવામાં અસફળ રહેલા મુમતાઝ પટેલ નવસારીથી ચૂંટણી લડી શકે છે, જુઓ વીડિયો

નવસારી : દિવંગત કોંગી નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની  ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની આશાઓ પર ઇન્ડિયા ગઠબંધને પાણી ફેરવ્યા બાદ નારાજ મુમતાઝને રીઝવવા કોંગ્રેસ તેમને નવસારીથી ટિકિટ આપી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 8:28 AM

નવસારી : દિવંગત કોંગી નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની  ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની આશાઓ પર ઇન્ડિયા ગઠબંધને પાણી ફેરવ્યા બાદ નારાજ મુમતાઝને રીઝવવા કોંગ્રેસ તેમને નવસારીથી ટિકિટ આપી શકે છે.

કોંગ્રેસ નવસારી બેઠક પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સામે મુરતિયાની પસંદગી કરી શકી નથી ત્યારે આ બેઠક પર આયાતી ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં છે. આમતો સ્થાનિક નેતાઓ આયાતી ઉમેદવારના પક્ષમાં નથી પણ મોવડીઓ મુમતાઝના નામ પર મંજૂરીની મહોર મારે તો લડત માટે એડી ચોટીનું જોર લગાડવાની તૈયારી પણ બતાવી રહ્યા છે.

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે મુમતાઝ પટેલને ટિકિટ મળશે તો પણ કોંગ્રેસના કાર્યકરો એકજૂથ થઇ તેમની જીત માટે મહેનત કરશે .

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">