નર્મદા : એકતાનગરના ASI 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

નર્મદા જિલ્લામાં ASI ધવલભાઈ વાડીલાલ પટેલને લાંચ રુશવત રોધી શાખા એ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ બેડામાં એકતાનગર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજન બજાવતા ધવલ પટેલની 3000 રૂપિયાની લાંચની રકમ સાથે ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 10:02 AM

નર્મદા જિલ્લામાં ASI ધવલભાઈ વાડીલાલ પટેલને લાંચ રુશવત રોધી શાખા એ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ બેડામાં એકતાનગર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજન બજાવતા ધવલ પટેલની 3000 રૂપિયાની લાંચની રકમ સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસકર્મીએ ૩૦૦૦ રૂપિયાની લાંચની રકમની માંગણી કરી હતી જે રકમ તે સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબીએ આ રકમ આરોપી પાસેથી રિકવર કરી છે. પ્રતિમા હોટલની બાહર કેવડીયા મેઈન બજારમાં લંચના અખેલને ઝડપી પડાયો હતો. ઘટનાની વિગતો અનુસાર ફરીયાદી અગાઉ આંકડા જુગારના ધંધા કરતા હતા. આ વેપલાના જુના વ્યવહાર બાબતે આ કામના પોલીસકર્મીએ ફોન કરી ૩૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવેલ હતું.આ બાબતે એસીબીનો સંપર્ક કરવામાં આવતા છટકું ગોઠવાયું હતુજેમાં લાંચની રકમ સ્વીકારતા પોલીસકર્મી રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ

અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર

દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી

દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video

હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video

મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત

PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video

g clip-path="url(#clip0_868_265)">