જૂનની શરુઆતે જ હવામાન વિભાગે આપી ખુશખબર, વહેલું શરુ થશે ચોમાસું, જુઓ

હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતોને માટે ખુશખબર આપી છે કે, રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે. રાજ્યમાં બે દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. બે દિવસ વહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાની શરુઆતે જ સારા સમાચાર આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2024 | 2:51 PM

હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાની શરુઆતે જ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતોને માટે ખુશખબર આપી છે કે, રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે. રાજ્યમાં બે દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. બે દિવસ વહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે.

આગાહીનુસાર રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. ખેડૂતોને માટે મોટા સમાચાર આપતા કહ્યુ છે કે, આગામી સપ્તાહથી જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ જશે. આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આમ હવે ચોમાસાને લઈ સારા સમાચાર સાથે જ હવે વરસાદની રાહ જોવામાં આવે એ પહેલા જ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
g clip-path="url(#clip0_868_265)">