JEE મેઈન્સમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો, 100માંથી 100 ગુણ મેળવ્યા, જુઓ Video

JEE Mains Result 2024 : JEE મેઈન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં પુરેપુરા માર્કેસની વાત કરીએ તો દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Apr 25, 2024 | 12:01 PM

આપણામાં કહેવત છે કે સિદ્ધિ જેને જઈ વરે જે પરસેવે ન્હાય. સિદ્ધિ તેને જ મળે છે મહેનત કરીને આગળ વધે છે અને સફળતાના ઝંડા લહેરાવે છે. વાત કરીએ JEE Mains Result 2024ના રિઝલ્ટની. IIT સહિતની સંસ્થામાં પ્રવેશ માટે  લેવાતી JEEની પરીક્ષાનું પરિણામાં આવી ગયુ છે.  દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે.

10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 100 ગુણ મેળવનારી ગુજરાતના બે વિદ્યાર્થીઓમાં મિત પારેખ અને હર્ષલ કાનાણીનો સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યા છે. દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનારા વિદ્યાથીઓ હવે JEE એડવાન્સની પરીક્ષા આપશે. IIT સહિતની સંસ્થામાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવામાં આવે છે.

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">