ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત

04 May, 2024

હેલ્થલાઈન મુજબ ગરમીમાં તમારાથી બની શકે તેટલું શરીરને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઉનાળાની ઋતુમાં બને તેટલું પાણી પીવાનું રાખવું જોઈએ.

આલ્કોહોલ અને કેફીનનું સેવન ઉનાળામાં ઓછું કરી દેવું જોઈએ.

તડકામાં વધુ સમય રહેવાનું ટાળવું.

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ભૂલ્યા વગર કરવું જોઈએ.

તમારા આહારમાં આયર્ન યુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે.

દરરોજ આદુ અથવા આદુની બનેલી ચાનું સેવન કરવું જોઈએ.

તમારા આહારમાં તરબૂચ વગેરે જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. યોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી આવશ્યક છે.