Kutch : સેકન્ડોમાં જમીન દોસ્ત થઇ મહાકાય પવનચક્કી, માંડવીના નાના આંસંબિયા ગામનો બનાવ, જુઓ Video

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2024 | 2:46 PM

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કચ્છના નાના આસંબીયા ગામ પાસે આ ઘટના બની છે.પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ 100 મીટર કે તેનાથી વધારે હોય છે.મોટાભાગની પવનચક્કી ખુલા વિસ્તારોમાં લગાવવામાં આવે છે.

બીજી તરફ આ અગાઉ પણ આ પ્રકારની ઘટના કચ્છના અબડાસાના કડુલી-રાપરગઢમાં થઈ હતી. કડુલી-રાપરગઢમાં એક પવનચક્કીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગામના સીમાડામાં આવેલી પવનચક્કીના પાંખિયામાં આગ લાગવાના કારણે જમીનદોસ્ત થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">