Dahod Video: લૂંટારુઓ દીવાલમાં બાકોરૂં પાડીને મકાનમાં પ્રવેશ્યા, પરિવારને બંધક બનાવીને લાખો પડાવી ફરાર

દાહોદના ગરબાડાના મંડી ફરીમાં લાખોની લૂંટ થઈ છે. લૂંટારુઓ દીવાલમાં બાકોરૂં પાડીને મકાનમાં પ્રવેશ્યા હતા.પરિવારને બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 2:08 PM

રાજ્યમાં અવારનવાર લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દાહોદના ગરબાડાના મંડી ફળિયામાં ફરી એક વાર લૂંટની ઘટના બની છે. દાહોદના ગરબાડાના મંડી ફરીમાં લાખોની લૂંટ થઈ છે. લૂંટારુઓ દીવાલમાં બાકોરૂં પાડીને મકાનમાં પ્રવેશ્યા હતા. પરિવારને બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યુ છે. જો કે ઘરનો તમામ સામાન વેરવિખેર કરીને લૂંટ મચાવી હતી. ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ વલસાડના સિવિલ રોડ પર બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં અંદાજે 30 હજાર રોકડ સહિત કિંમતી દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવા આવેલા તસ્કર કાચ વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. તેમજ પોલીસે ચોરી મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">