વડોદરાઃ રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિને ત્યાં IT નું સર્ચ ઓપરેશન, જુઓ

વડોદરામાં ઇન્કમ ટેક્ષના દરોડાની કાર્યવાહી કરવમામાં આવી છે. વોર્ડ વિઝાર્ડ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો છે. વડોદરાના સયાજીનગર અને મકરપુરામાં કંપનીના એકમ આવેલા છે અને CMD યતીન ગુપ્તાના ઘરે પણ સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ છે. વડસર અને હરિનગરમાં આવેલ હોસ્પિટલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2024 | 9:26 PM

વડોદરામાં ઇન્કમ ટેક્ષ દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. ઇન્કમ ટેક્ષ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વોર્ડ વિઝાર્ડ કંપની અને તેના એકમો પર સર્ચ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીના CMD યતીન ગુપ્તાના ઘર અને તેમની ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ઇન્કમ ટેક્ષના અધિકારીઓએ વડોદરામાં કંપનીના એકમો અને હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યુ છે.

આ પણ વાંચો: ઇડર સિવિલમાં તબિબે શરમ નેવે મૂકી! 5 નર્સો સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ

કંપનીમાં IT નું સર્ચ ઓપરેશન શરુ કરાતા પ્લાન્ટમાં અધિકારીઓ પહોંચ્યા હતા. વડસર અને હરિનગરમાં આવેલ હોસ્પિટલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. યતીન ગુપ્તાની વાત કરવામાં આવે તો તેઓ રાજનેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. તેઓના સયાજીનગર અને મકરપુરામાં કંપની એકમો આવેલા છે. અધિકારીઓએ તેમના સંલગ્ન તમામ ઓફિસો અને એકમો પર સર્ચ હાથ ધર્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">