Ahmedabad :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ Video

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2024 | 10:20 AM

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નવા વર્ષની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકારો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. શાહના નિવાસસ્થાને મોટીસંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી છે.

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નવા વર્ષની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકારો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. શાહના નિવાસસ્થાને મોટીસંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે. થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્નેહમિલનમાં પણ હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે.

મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં કર્યા દર્શન

તો બીજ તરફ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાનના દર્શન સાથે દિવસનો પ્રારંભ કર્યો હતો.મુખ્યપ્રધાન ગાંધીનગરના સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરે દર્શને પહોંચ્યા હતા.અહીં પંચદેવના દર્શન કરી તેમણે આરતી ઉતારી હતી. મુખ્યપ્રધાને તમામ નાગરિકોને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નવું વર્ષ ખૂબ જ સારું જાય તે માટે તેમણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે સ્થિત ત્રિમંદિરમાં પણ દર્શને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય દર વર્ષે મુખ્યપ્રધાન અહીં દર્શને આવતા હોય છે. ત્યારે આજે પણ નવા વર્ષના પ્રારંભે તેમણે અહીં આશીર્વાદ લીધાં હતા.ત્રિમંદિરમાં પ્રસ્થાપિત શ્રીસિમંધર સ્વામી સહિત વિવિધ પ્રતિમાઓના દર્શન કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">