Gujarati Video : જૂનાગઢ મકાન ધરાશાયી થવાનો મામલો,મૃતક સંજય ડાભીના પત્નીનો આત્મહત્યાનો પ્રયાસ

જેના કારણે પરિવારજનો પર આભ ફાટ્યું છે.મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ત્યારે મહિલાના ભાઈએ પણ પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે..ત્યારે સમગ્ર પરિવાર ન્યાય માટે અરજ કરી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 11:48 PM

Junagadh : જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાના કારણે 4 લોકોનાં મોત થયા.જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.આ દુર્ઘટનામાં રીક્ષા નીચે કચડાતા બે પુત્રો અને પતિનું મોત નિપજ્યું છે. તેના આઘાતમાં મૃતક સંજય ડાભીના પત્નીએ એસીડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો :Surat: વ્યાજના વિષચક્રમાં ફસાયો યુવાન, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દૂર કરી મુશ્કેલી, જુઓ Video

જેના કારણે પરિવારજનો પર આભ ફાટ્યું છે.મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ત્યારે મહિલાના ભાઈએ પણ પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી છે..ત્યારે સમગ્ર પરિવાર ન્યાય માટે અરજ કરી રહ્યો છે.પરિવારની માગ છે કે કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે.

જેમાં મહિલાના ભાઈનો આક્ષેપ છે કે કમિશનર અને ટીપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ ન લેતા બહેને આ પગલું ભર્યું. આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">