ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને મળી રિવ્યુ બેઠક, જુઓ વીડિયો

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રિવ્યુ બેઠક મળી. જેમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ, સરકારના મુખ્ય સચિવ રાજકુમાર, કે. કૈલાશનાથન સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 25, 2023 | 12:03 PM

જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રિવ્યુ બેઠક મળી. જેમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ, સરકારના મુખ્ય સચિવ રાજકુમાર, કે. કૈલાશનાથન સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાત 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. વાયબ્રન્ટ ગુજરાત પહેલા મુખ્યપ્રધા ભૂપેન્દ્ર પટેલ સહિત ડેલિગેશને જાપાન અને સિંગાપોરમાં અલગ અલગ ટુર કરી હતી.જે પછી અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રુપિયા કરતા વધારેના MoU થયા છે. કેટલીક ઇન્ટરનેશનલ કંપની ગુજરાતમાં આવે તેવી ચર્ચાઓ છે.વિદેશો સાથે મહત્વપૂર્ણ કોરસપોન્ડન્ટ પણ ચાલી રહ્યા છે. આ તમામ મુદ્દાને લઇને આજે સવારે તાપી હોલમાં રિુવ્યૂ બેઠક મળી.

આ પણ વાંચો-હિલ સ્ટેશન આબુ 1 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયુ, કાર, ઘાંસ પર બરફની પરત જામી, જુઓ વીડિયો

તમામ પ્રિ વાયબ્રન્ટ ઇવેન્ટ પૂર્ણ થઇ છે.વાયબ્રન્ટ ગુજરાત સમિટને હવે ખૂબ ઓછા દિવસ બાકી છે. ત્યારે ફાઇનલ રિવ્યૂ બેઠક શરુ થઇ ચુકી છે. વાયબ્રન્ટ સમિટના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">