Amreli Rains : લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં આવ્યુ પૂર, ચેકડેમ ઓવરફ્લો થયો, જુઓ Video

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બગસરા માં 3 ઇંચ, વડીયા કુકાવાવ માં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. લીલીયા ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં પૂર આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2024 | 1:29 PM

અમરેલી જિલ્લામાં ગઇકાલે અનરાધાર વરસાદ વરસ્યો છે. લાઠી શહેર અને લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે લાઠી અને આસપાસનો વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે. વરસાદના પગલે લાઠી પંથકની આસપાસ આવેલા નદી-નાળા છલકાયા છે.

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બગસરા માં 3 ઇંચ, વડીયા કુકાવાવ માં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. લીલીયા ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં પૂર આવ્યુ છે.

લાઠી શહેર અને ગ્રામ્યના કેરીયા શેખ પીપરીયા દેવળીયા સહિત મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. શેખ પીપરીયા અને કેરિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જળબંબાકાર જેવી સ્થિતિ થતા લાઠીના ગાગડીયા નદી ઉપર નો ચેકડેમ ઓવર ફલો થયો છે.

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">