Ahmedabad: અમાન્ય થયેલી RTE અરજી મામલે વાલીઓને રાહત, જાણો ક્યાં સુધીમાં અપલોડ કરી શકાશે ઓનલાઈન ડોક્યુમેન્ટ

રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં RTE હેઠળ પ્રવેશ માટે 5 જુલાઈ સુધીની મુદત આપવામાં આવી હતી.ત્યારે સમયસર ડોક્યુમેન્ટ જમા ન થતા 26000 જેટલી અરજીઓ રદ્ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 3:58 PM

Ahmedabad: RTE  (Right To Education) હેઠળ રદ્દ થયેલી અરજી મામલે વાલીઓને વધુ એક તક આપવામાં આવી છે.સરકારે અમાન્ય થયેલી અરજીમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ(Online Document) અપલોડ કરવા માટેની મુદત આપી છે.

અમાન્ય થયેલી RTE અરજી મામલે વાલીઓને (Parents)રાહત મળી છે.અરજી માટે ઓનલાઈન ડોક્યમેન્ટ (Online Document)રજુ કરવાના બાકી હોય તેવા વાલીઓ આગામી 17 જુલાઈ અને 19 જુલાઈ સુધીમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ (Upload)કરવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં RTE હેઠળ 26000 જેટલી અરજી રદ્દ કરવામાં આવી છે.ઉપરાંત, RTE હેઠળ વાલીઓને ડોક્યમેન્ટ અપલોડ કરવાનો વધારે સમય આપવામાં આવ્યો છે. ત્યારે, હાલ પુરતી પ્રવેશ પ્રક્રિયાની ફાળવણી હોલ્ડ પર મુકવામાં આવી છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે RTE  હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકોના વાલીઓએ રિસીવીંગ સેન્ટરની(Receiving Center) જગ્યાએ અરજી સાથે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના આપવામા આવી હતી.

પરંતુ કેટલાક વાલીઓ સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ ન કરતા તેની અરજી અમાન્ય રાખવામાં આવી હતી. ત્યારે હવે સરકાર દ્વારા વાલીઓને વધુ એક તક મળતા વાલીઓએ રાહત (Relief)અનુભવી છે.

આ પણ વાંચો : GUJCET 2021 Exam Date : એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે, GUJCET પરીક્ષાની તારીખ જાહેર

આ પણ વાંચો : Vadodara : MS યુનિવર્સિટીની 11 ફેકલ્ટીમાં ઓફલાઈન શિક્ષણ શરૂ નહીં થાય, જાણો શું છે કારણ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">