ગીર સોમનાથની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો, જુઓ Video

આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે.. જેથી ડેમમાં નવા નીર આવતા ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે.. ડેમમાં નવા નીર આવતા ડેમમાં પાણીનું લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:57 PM

Gir Somnath :ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત સાથે જ રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર પ્રથમ રાઉન્ડમાં પડેલા વરસાદના લીધે અનેક ડેમમાં પાણીની આવક વધી છે. જે અંતર્ગત ગીર સોમનાથની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો ચોમસાની શરૂઆતમાં જ છલકાયો છે.આ ડેમ સોમનાથ, વેરાવળ સહિતના ગામો માટે છે જીવાદોરી સમાન છે.

જેની સાથે જ આ ડેમમાંથી સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે.. જેથી ડેમમાં નવા નીર આવતા ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે.. ડેમમાં નવા નીર આવતા ડેમમાં પાણીનું લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.. જેને પગલે નિચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">