Ahmedabad Video : દાણીલીમડાનાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઈટર ઘટના સ્થળે

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.

Ronak Varma
| Edited By: | Updated on: Jun 14, 2024 | 12:34 PM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.

11 ગજરાજ સહિત 18 ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર છે. કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે.ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો કે વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગમાં કોઈ માણસો ફસાયા નથી.

વિપક્ષનેતાએ લીધી મુલાકાત

બીજી તરફ વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે રાજકોટ અગ્નિકાંડ બાદ કોર્પોરેશને તમામ એકમો પર ફાયર સેફ્ટીની NOC અને BU પરશિમન અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કેટલાક એકમો સીલ કરવામાં આવ્યા છે. છતા પણ આ પ્રકારની ઘટના બની છે. જેમાં કેટલાક અંશે કોર્પોરેશનની પણ બેદરકારી હોવાના આક્ષેપ કર્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી

આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

g clip-path="url(#clip0_868_265)">