અમદાવાદમાં તસ્કરો પળવારમાં જ કારનો કાચ તોડી 15 લાખ રુપિયા લઈ ફરાર, જુઓ CCTV video

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. AEC બ્રિજ પાસેથી પાર્ક કરેલી કારમાંથી કાચ તોડીને તસ્કરો 15 લાખ રુપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ છે અને જેમાં જોવા મળી રહ્યુ છે, કે આરોપીઓ બાઈક લઈને આવે છે અને પળવારમાં જ ચોરી કરીને ફરાર થઈ જાય છે. CCTV વીડિયો સામે આવવાને લઈ હવે આરોપીઓની ઓળખ કરવા માટે તપાસ શરુ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2023 | 5:17 PM

સમાચાર અમદાવાદથી. મેમનગર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય એવી સ્થિતિ છે. AEC બ્રિજ પાસે આવી જ એક ઘટના બની છે, તેમાં તસ્કરો બાઈક પર આવે છે અને ચોરી કરીને પળવારમાં જ ફરાર થઈ જાય છે. AEC બ્રિજ પાસે પાર્ક કરેલી એક કારમાં રોકડ રકમ રાખેલી હોય છે. આ કારના કાચને તોડીને તેમાંથી તસ્કરો પૈસા લઈને ફરાર થઈ જાય છે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો

વિઝા કન્સ્લટન્સીનો કર્મચારી કાર લઈને સૂર્યા આઈકોનમાં પહોંચે છે અને જ્યાં કાર તે પાર્કિંગમાં મુકે છે. ત્યાર બાદ બાઈક લઈને આવેલા બે શખ્શો કારનો કાચ તોડીને પૈસા ભરેલ બેગ લઈને ફરાર થઈ જાય છે. ઘટનના સીસીટીવી સામે આવ્યા છે. જેને લઈ હવે પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
Surendranagar : સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઇ
Surendranagar : સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઇ
રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી !
રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી !
નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા
નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા
આ રાશિના જાતકોને આજે વેપારમાં પ્રગતિની સાથે આવક વધવાના પણ સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં પ્રગતિની સાથે આવક વધવાના પણ સંકેત
g clip-path="url(#clip0_868_265)">