AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુદરત સામે હિંમત હારી ગયો ધરતીપુત્ર, મગફળીના પાકનું વળતર ન મળતા ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા- Video

રાજકોટના જામકંડોરણામાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતે ધીરાણ લઈ મગફળનું વાવેતર કર્યુ હતુ પરંતુ ખર્ચ નીકળે તેટલુ પણ વળતર ન મળતા ખેડૂત નાસીપાસ થઈ ગયો અને ગળાફાંસો મોતને વ્હાલુ કરી લીધુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2025 | 4:42 PM
Share

રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી અત્યંત કાળજુ કંપાવી દેનારી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે.  જ્યાં જામદાદાર ગામે ખેડૂતે આર્થિક તંગી અને નુકસાનીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જામદાદર ગામના મૃતક ખેડૂત માધાભાઈ રાઠોડે 7 વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતરમાં ખર્ચ જેટલું પણ વળતર ન મળ્યું જેથી ખેડૂત હતાશ થઈ ગયો હતો.સાથે જ ધાર્યા કરતા ખેડૂતને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ બાદ આર્થિક નુકસાનથી તેઓ કંટાળ્યા હતા. જેથી બપોરના સમયે વાડીની ઓરડીમાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું..

ખરેખર ઉનાળામાં જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો છે તેને સહન કરવું ખૂબ કપરું છે પરંતુ આ પ્રકારે મુશ્કેલી સામે જંગ હારી જવીએ ગુજરાત સહિત દેશના ખેડૂતોમાં નથી. હાલ આ ઘટનાને લઈને સરપંચે સરકારને આર્થિક સહાય કરવા માગ કરી.

ડાંગમાં વરસાદી સીઝનમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, સમગ્ર વાતાવરણ બન્યુ આહ્લાદક- જુઓ Video

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
g clip-path="url(#clip0_868_265)">