CM ભૂપેન્દ્ર પટેલે ઈમ્પેક્ટ કાયદાને લઈને લીધો મહત્વનો નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે, જુઓ Video

ઈમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે. 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો નિયમિત થશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 24, 2024 | 1:01 PM

ઈમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે. 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો નિયમિત થશે.ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે. સાથે જ બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે,

અગાઉ ખુટતા પાર્કીંગના 50 % જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50 % ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.

Follow Us:
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
g clip-path="url(#clip0_868_265)">