છોટાઉદેપુર વીડિયો: નર્મદાની માયનોર કેનાલમાં મોટુ ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ, ખેડૂતોએ શ્રમદાન કરી ગાબડા પુરવાનો કર્યો પ્રયાસ

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઘેલપુર ગામે ખેડૂતોને હાલાકી. નર્મદાની માયનોર કેનાલમાં મોટુ ગાબડું પડતા એક તરફ લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાણીના વેડફાટને કારણે છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેડૂતો પાણીથી વંચિત રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2024 | 11:33 AM

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઘેલપુર ગામે ખેડૂતોને હાલાકી. નર્મદાની માયનોર કેનાલમાં મોટુ ગાબડું પડતા એક તરફ લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ પાણીના વેડફાટને કારણે છેવાડા સુધી પાણી ન પહોંચતા ખેડૂતો પાણીથી વંચિત રહે છે. કેનાલનું પાણી ખેતરમાં ઘુસતા ખેડૂતોના ઉભા પાક પર જોખમ તોળાઇ રહ્યું છે.

માયનોર કેનાલ પરના અમુક દરવાજા 5 વર્ષથી ઓપરેટ જ નથી થતા જેના કારણે બ્લોકેજ સર્જાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઇ નક્કર ઉકેલ નથી આવ્યો. અપના હાથ જગન્નાથ સૂત્રને સાકાર કરીને હવે ખેડૂતોએ જાતે જ શ્રમદાન કરી ગાબડાં ને પૂરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેતી-સિમેન્ટની બોરીઓ અને તાડપત્રી મુકીને ગાબડા પુરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">