“જો હજુ પણ ભાજપ નહિં જાગે તો ગેમ ઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દઝાડશે”- પરેશ ધાનાણી- જુઓ Video

રાજકોટ બંધ મુદ્દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે વેપારીઓએ સ્વયંભુ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપને રાજકોટના લોકોએ લાલ આંખ બતાવી છે. જો હજુ પણ ભાજપ નહીં જાગે તો ગેમઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દજાડશે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 25, 2024 | 3:02 PM

રાજકોટમાં બંધના એલાનને પગલે શહેરની તમામ મુખ્ય બજારો બંધ રહી. આખો દિવસ ધમધમતા રહેતા અને શહેરના મુખ્ય હાર્દ સમા એવા ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, લાખાજીરાજ રોડ પરની બજારોની તમામ દુકાનો બંધ જોવા મળી. બંધના પગલે બજારોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અગ્નિકાંડને લઇને રાજકોટવાસીઓનો રોષ બંધ દરમિયાન પણ જોવા મળ્યો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. ધાનાણીએ ફરી ભાજપને આડેહાથ લેતા કહ્યું કે રાજકોટના લોકોએ ભાજપને લાલ આંખ બતાવી છે. જો ભાજપ નહિં જાગે તો ગેમ ઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દઝાડશે. ધાનાણીએ કહ્યું કે એસઆઇટી એ ભાજપને બચાવવાની સમિતિ છે.

અગ્નિકાંડના પીડિતો પણ બંધમાં જોડાયા

આ તરફ બંધમાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ જોડાયા હતા. કાલાવડ રોડ પર પરિવાર દ્વારા વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરાઈ હતી. એક મહિનો વીતવા છતા કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો પીડિતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">