Surendranagar : માલવણ-અમદાવાદ હાઇવે પર પૂરપાટ કાર ટ્રેલર પાછળ ઘૂસી, 3 યુવકના ઘટના સ્થળ પર જ મોત, જુઓ CCTV

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે. ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર થઇ હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2024 | 12:58 PM

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે. ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર થઇ હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

અમદાવાદ-માલવણ હાઇવે પર વહેલી સવારે એક ટ્રેલર જઇ રહ્યુ હતુ. આ જ હાઇવે પર એક કાર પણ પૂરપાટ જઇ રહી હતી. કારમાં 3 યુવાનો સવાર હતા.અચાનક જ પૂરપાટ આવતી કાર ટ્રેલરની પાછળ ઘુસી ગઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર 3 યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.

આ પણ વાંચો-Vadodara : NH 48 પર પુના-અમદાવાદ બસમાં લાગી આગ, 20 મુસાફર હતા સવાર, જુઓ Video

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના પગલે સ્થળ પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો. બીજી તરફ મૃતદેહોને કાર ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

(With Input-Sajid Belim)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">