Devbhumi Dwarka Video : સ્થાનિક પોલીસ અને SOGનો સપાટો, નશાકારક પ્રવાહી સાથે 2 શખ્સો ઝડપાયા

દેવભૂમિદ્વારકા જિલ્લામાં SOG અને સ્થાનિક પોલીસે નશાના કાળા કારોબાર પર સપાટો બોલાવ્યો છે.આયુર્વેદિક સિરપ, ટેબ્લેટ અને દવાઓની આડમાં નશાના ચાલતા વેપાલાનો પર્દાફાશ કર્યો છે.પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થનું વેચાણ કરતા પેડલરોને ઝડપી પાડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:42 AM

દેવભૂમિદ્વારકા જિલ્લામાં SOG અને સ્થાનિક પોલીસે નશાના કાળા કારોબાર પર સપાટો બોલાવ્યો છે.આયુર્વેદિક સિરપ, ટેબ્લેટ અને દવાઓની આડમાં નશાના ચાલતા વેપાલાનો પર્દાફાશ કર્યો છે.પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થનું વેચાણ કરતા પેડલરોને ઝડપી પાડ્યા છે.જેમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક સિરપની 1608 બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 724.51 ગ્રામની 1200 નંગ નશાકારક કેપ્સુલ સાથે બે ઈસમોને દબોચી લીધા છે.

સલાયા વિસ્તારમાંથી સિરપની 14 બોટલ અને એક લીટર નશાકારક પ્રવાહી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.આ જ રીતે ખંભાળિયા વિસ્તારમાંથી બે શખ્સો પાસેથી 1 હજાર નશાકાર સિરપ અને સલાયામાંથી એક પાસેથી સિપની 27 બોટલ ઝડપી પાડી કાર્યવાહી કરી છે.મહત્વનું છે કે પોલીસે દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા 6  માસમાં 9 જેટલા આરોપીઓ સામે નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">