લોકપ્રિય અભિનેતા બાદ સફળ રાજકારણી બનેલા સુપરસ્ટાર પવન કલ્યાણનું તેમના ભાઈએ કર્યું ઉમળકાભેર સ્વાગત, જુઓ હૃદયસ્પર્થી Video

ચૂંટણી જીત્યા બાદ પવન કલ્યાણ ઘરે પહોંચતા તેમની પત્ની, માતા દ્વારા આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમના મોટા ભાઈ અને મેગાસ્ટાર ચિરંજીવીએ અનોખી રીતે તેમનું અભિવાદન કર્યું હતું. આ હ્રદયસ્પર્થી વીડિયો જોઈને તમારી આંખો ભીની થઈ જશે.

| Updated on: Jun 06, 2024 | 9:40 PM

જનસેના પાર્ટી (JSP)ના નેતા પવન કલ્યાણે રાજ્યની ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ સમગ્ર આંધ્રપ્રદેશમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે લોકપ્રિય અભિનેતા બાદ રાજકારણી બનેલા પવન કલ્યાણ ચૂંટણી જીત્યા બાદ ઘરે પહોંચ્યા તો પરિવાર દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્ષણનો એક વીડિયો સામે આવ્યો છે.

ચૂંટણી જીત્યા બાદ પવન કલ્યાણ ઘરે પહોંચતા તેમની પત્ની, ભાભી અને માતા દ્વારા આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમના મોટા ભાઈ અને મેગાસ્ટાર ચિરંજીવીએ અનોખી રીતે તેમનું અભિવાદન કર્યું હતું અને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ હ્રદયસ્પર્થી વીડિયો જોઈને તમારી આંખો ભીની થઈ જશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">