શું માત્ર હિન્દુ ધર્મને બદનામ કરવા VIDEO VIRAL કરવાનું કાવતરૂ કે પછી ઢોંગી બાબાઓની ફૌજ તમામ ધર્મમાં છે, વાંચો આ Special Story

સોશ્યલ મિડિયા પર ચાલી રહેલા વિડિયો વોરના માધ્યમથી તમને ભલે લાગી રહ્યું હોય પરંતુ છેલ્લે તો પોતાની બુદ્ધીનો જ ઉપયોગ કરીને જ આગળ વધવુ જોઈએ. જમાનાઓથી ચાલતી આવતી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ખાઈ મોટી છે અને તેને લઈને ઈતિહાસ પણ લખાઈ ચુક્યા છે

શું માત્ર હિન્દુ ધર્મને બદનામ કરવા VIDEO VIRAL કરવાનું કાવતરૂ કે પછી ઢોંગી બાબાઓની ફૌજ તમામ ધર્મમાં છે, વાંચો આ Special Story
Follow Us:
| Updated on: Jan 21, 2023 | 2:11 PM

હાલમાં ચાલી રહેલા બાગેશ્વર ધામ સરકારનો મુદ્દો ઘણો ચગ્યો છે અને સચ્ચાઈના પારખા સાથે સોશ્યલ મિડિયા પર પણ ધર્મ યુદ્ધ છેડાઈ ચુક્યુ છે. સોશ્યલ મિડિયા પર મિમ્સ બની રહ્યા છે તો બીજા બધા એકબીજા પર ટ્વિટર વિડિયો શેર કરીને નિશાન સાધી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું માત્ર હિંદુ ધર્મમાંજ અંધશ્રદ્ધા છે કે પછી તેના નક્કી કરેલા વિડિયોને વાયરલ કરીને સાચા સાધુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા આ મુદ્દે ઘણુ કહી જાય છે પણ અમે આ તબક્કે હાલના સમયે ચાલી રહેલા કેટલાક ટ્રેન્ડીંગ વિડિયો બતાવવા જઈ રહ્યા છે અને અંદર યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટને પણ આપ વાંચી શકશો અને તેના આધારે આપ નક્કી કરો કે હાલમાં એક જ ધર્મ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે કે પછી ઢોંગીઓનો ધંધો ધર્મે ધર્મે ફેલાયેલો છે પણ હાલના સમયમાં ચાલી રહ્યું છે કઈંક અલગ.

મની હાઈસ્ટ તો કઈ નથી, ચોરી અને લૂંટ પર બનેલી આ 7 સિરિઝ તમને ચોંકાવી દેશે !
Toothbrush : તમારા દાંતને સ્વચ્છ રાખતું ટૂથબ્રશ કેટલા સમયે બદલવું જોઈએ?
Flight પકડવા માટે કેટલા કલાક પહેલા એરપોર્ટ પર પહોચવું જોઈએ?
Ambani's Neighbor : એન્ટિલિયાની બીજુમાં મોટી બિલ્ડિંગ કોની છે, અંબાણીને કોણ આપી રહ્યું છે ટક્કર?
Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય

આ સાથે જ આ વિડિયોમાં યુઝર્સ અને ટ્રોલર્સની ફૌજ પણ વિડિયો પર કોમેન્ટ આપવા માટે તુટી પડે છે. ધર્મ નામના યુઝર્સે તરત જ એક વિડિયો પોસ્ટ કર્યો છે અને તેમા લખવામાં આવ્યું છે કયા ધર્મમાં આ નથી

આ વચ્ચે અવી ગુપ્તા એ પણ વિડિયો શેર કર્યો છે અને તેમા દેખાઈ રહ્યું છે કે મૌલવી જેવો દેખાતો બાબા રમકડાની બંદુકથી કોઈ મહિલાનો ઈલાજ કરી રહ્યો છે અને ત્યાં બેસેલા લોકો તે જોઈ રહ્યા છે.

આ સાથે જ હોલી વોટર ઝીલી રહેલા શ્રદ્ધાળુઓનો વિડિયો પણ તમને જોવા મળશે. જેમ જેમ આ ટ્વિટર વિડિયોની થ્રેડ આગળ વધે છે તેમતેમ વિવિધ વાયરલ વિડિયોને મુકીને એ સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અંધશ્રદ્ધા કે શ્રદ્ધા એ કોઈ એક ધર્મનો જ ઈજારો નથી ઠેરઠેર આ દુષણ ફેલાયેલુ છે.

ઘણા બધા યુઝર્સ વચ્ચે પોતાનો ધર્મ સાચો છે કે પછી જે બાબા કરી રહ્યા છે તેના પર સવાલ ઉઠાવવાના બદલે  વિડિયો શેર કરીને વાચકો પર છોડવામાં આવી રહ્યું છે કે જે બાબાઓ કે પાદરી કે પછી મૌલવી દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સાચુ છે કે નહી

ટીવી 9 દ્વારા આ સ્ટોરીના માધ્યમથી એ જ સંદેશો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સોશ્યલ મિડિયા પર ચાલી રહેલા વિડિયો વોરના માધ્યમથી તમને ભલે લાગી રહ્યું હોય પરંતુ છેલ્લે તો પોતાની બુદ્ધીનો જ ઉપયોગ કરીને જ આગળ વધવુ જોઈએ. જમાનાઓથી ચાલતી આવતી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ખાઈ મોટી છે અને તેને લઈને ઈતિહાસ પણ લખાઈ ચુક્યા છે ત્યારે દરેકે સામાન્ય બુદ્ધી અને સરળતા સાથે આગળ વધવાની જરૂરત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">