Viral Video: ગીતો સાંભળતા જ વરરાજાને ચડ્યું શૂરાતન, લગ્ન મુક્યા પડતાને શરૂ કર્યો ડાન્સ !

વરરાજાનો એક ફની ડાન્સ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડીજેની બીટ સાંભળીને ડાન્સ કરવા લાગે છે. આ જોયા પછી લોકોનું હાસ્ય રોકાતું નથી.

Viral Video: ગીતો સાંભળતા જ વરરાજાને ચડ્યું શૂરાતન, લગ્ન મુક્યા પડતાને શરૂ કર્યો ડાન્સ !
Unique Dance in the wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:08 AM

લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે વર-કન્યા સહિત લગ્ન સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. હાલ વરરાજાનો એક ફની વીડિયો (Funny Viral Videos) સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ કહેશો- લગ્ન પછી પહેલા ડાન્સ.

વીડિયો જોયા બાદ કેટલાક લોકો વરરાજાને કુલ રહેવાનું કહી રહ્યા છે, જ્યારે ઘણા યુઝર્સ ગુસ્સે થયેલા જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નનો મંડપ બનાવવામાં આવ્યો છે. અહીં વર-કન્યાની સાથે અન્ય કેટલાક લોકો પણ બેઠા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લગ્નની વિધિઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ડીજે પર ગીત શરૂ થાય છે. આ સાંભળીને વરરાજા ઉભો થયો. આ દરમિયાન દુલ્હન છોકરાનો હાથ પકડીને રોકવાનો પ્રયાસ કરે છે. જે પછી વરરાજા થોડા સમય માટે અટકી જાય છે. દરમિયાન ફરીથી ગીતનો અવાજ સાંભળીને તે પોતાની જાતને રોકી શકતો નથી અને ઉભો થઈ જાય છે.

આટલું જ નહીં તે દુલ્હનને પણ તેની સાથે ડીજે ફ્લોર પર લઈ જાય છે. વર માત્ર આટલે જ અટકતો નથી, તે પંડિતજીને ડાન્સ કરવાનું પણ કહે છે. બાદમાં, અન્ય વ્યક્તિ વર સાથે ડાન્સ કરવાનું શરૂ કરે છે. ચાલો જોઈએ આ ફની વીડીયો (Funny Viral Videos).

વરરાજાની આ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે ફની કમેન્ટ્સ દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કન્યા પણ વિચારતી હશે કે મારો કેવો વર છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી મારો બધો થાક ઉતરી ગયો.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આના પર ફની કમેન્ટ્સ કરી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર memes.bks નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં એક લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. જો કે, એક તરફ જ્યાં યુઝર્સ આ વરરાજાનો સ્વેગ અને શાનદાર સ્ટાઈલ જણાવી રહ્યા છે ત્યાં અન્ય યુઝર્સ પણ થોડા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: કાર ધોઈ રહેલા ચિંપાન્ઝીનો Video વાયરલ, લોકોએ કહ્યું ‘આવી હોય છે ફ્રી માં કાર વોશિંગ’

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાકમાં રોગના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">