1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે ટ્વિટરના નિયમો, આ ભૂલ કરી તો તમારું અકાઉન્ટ થઈ શકે છે બંધ

ટ્વિટરના નિયમ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહ્યો છે. આ હેઠળ, વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ સસ્પેન્શન વિશે અપીલ કરી શકશે. આ સાથે એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવા માટે, નવા માપદંડ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સમીક્ષા કરવામાં આવશે.

1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે ટ્વિટરના નિયમો, આ ભૂલ કરી તો તમારું અકાઉન્ટ થઈ શકે છે બંધ
Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 5:41 PM

એલોન મસ્કની એન્ટ્રી બાદ ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ નવા ફેરફાર થઈ રહ્યા છે. ત્યારે હવે કંપનીએ એકાઉન્ટ સસ્પેન્શન પોલિસીમાં ફેરફાર કર્યો છે. કંપનીએ શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. નવો ફેરફાર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહ્યો છે. આ હેઠળ, વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ સસ્પેન્શન વિશે અપીલ કરી શકશે. આ સાથે એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવા માટે, નવા માપદંડ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સમીક્ષા કરવામાં આવશે. નવા માપદંડ હેઠળ, પ્લેટફોર્મની નીતિના વારંવાર ઉલ્લંઘન માટે જ Twitter એકાઉન્ટ સસ્પેન્ડ કરી શકાય છે.

આ કારણોથી અકાઉન્ટ થઈ શકે છે સસ્પેન્ડ

ટ્વીટર નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં તમારુ અકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. જેમાં તેની નીતિના ગંભીર ઉલ્લંઘનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે કોઈને ધમકાવવી અથવા નુકસાન પહોંચાડવું તેમજ કોઈને હેરાન કરવું કે હરેસમેન્ટ જેવી બાબતોનો અકાઉન્ટમાં ઉલ્લેખ થાય તો તમારુ અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

ટ્વિટરનું કહેવું છે કે આવનારા સમયમાં ઓછામાં ઓછા કેસમાં કોઈ ‘ગંભીર કાર્યવાહી’ કરવામાં આવશે. ભવિષ્યમાં, એકાઉન્ટ સસ્પેન્ડ કરવાને બદલે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેની રીચ ઘટાડી દેવામાં આવશે. જેના કારણે ખરાબ કન્ટેન લોકોમાં ન ફેલાય અથવા તો યુઝર્સને ટ્વીટ ડિલીટ કરવા માટે કંપની આદેશ આપશે અને એકાઉન્ટનો ઉપયોગ કરતા પહેલા કંપની ટ્વીટને ડિલીટ કરવા માટે કહી શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટ્રમ્પ અને કંગનાનું અકાઉન્ટ રિસ્ટોર કરાયું

મસ્ક એકાઉન્ટ પ્રતિબંધનો સતત વિરોધ કરી રહ્યા છે એલોન મસ્ક ટ્વિટર ડીલ બાદથી એકાઉન્ટ સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા હતા. ડીલ પૂર્ણ થયા પછી, ઘણા લોકપ્રિય ટ્વિટર એકાઉન્ટ્સ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે, જે અગાઉ પ્રતિબંધિત અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું એકાઉન્ટ પણ રિસ્ટોર કરવામાં આવ્યું છે. કંગના રનૌતનું એકાઉન્ટ લગભગ બે વર્ષ પહેલા પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું.

ઈલોન મસ્ક ટ્વિટરમાં સતત ઘણા ફેરફારો કરી રહ્યા છે. હવે પ્લેટફોર્મ પર ત્રણ પ્રકારના વેરિફિકેશન ટીક આપવામાં આવી રહ્યા છે. જ્યાં સરકારી એજન્સીઓ, અધિકારીઓ અને મંત્રીઓને ગ્રે કલરનું ટીક માર્ક મળે છે. તેમજ જે તે સમયે કંપનીઓને યલો ટીક આપવામાં આવ્યા છે, જ્યારે વ્યક્તિગત વપરાશકર્તાઓને બ્લુ ટિક મળી રહે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">