Tech Tips : ગુમ થઈ ગયો છે Android સ્માર્ટફોન ? Google નું આ ફીચર કરો યુઝ

આ સુવિધા લગભગ તમામ Android ડિવાઈસમાં ઉપલબ્ધ છે. આની મદદથી યુઝર્સ ખોવાયેલા સ્માર્ટફોનને રિમોટલી લોકેટ કરીને શોધી શકે છે ત્યારે આવો જાણીએ કે કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરવો.

Tech Tips : ગુમ થઈ ગયો છે Android સ્માર્ટફોન ? Google નું આ ફીચર કરો યુઝ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 8:45 AM

ઘણી વસ્તુ આપણે ઈચ્છતા ન હોય તો પણ થતી હોય છે જેમાં એક સ્માર્ટફોન ખોવાઈ જવું પણ છે. કોઈ નથી ઈચ્છતું કે તેમનો સ્માર્ટફોન (Smartphone)ખોવાઈ જાય પરંતુ ઘણીવાર આવું થઈ જાય છે. જેમાં હાજર ડેટાના કારણે લોકો ચિંતામાં મુકાય જાય છે. જો તમે પણ આ સ્થિતિમાં ફસાય જાવ તો અહીં જણાવવામાં આવેલ રીતની મદદથી તમે તમારો ફોન ટ્રેક કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ (Android)ફોન છે તો તમે ગૂગલના ઈનબિલ્ટ ફીચર Find My Device ની મદદથી તમે ફોન શોધી શકો છો.

આ સુવિધા લગભગ તમામ Android ઉપકરણોમાં ઉપલબ્ધ છે. આની મદદથી યુઝર્સ ખોવાયેલા સ્માર્ટફોનને રિમોટલી લોકેટ કરીને ન માત્ર તેને શોધી શકતા નથી, પરંતુ તેને લોક કરીને ડેટા ડિલીટ પણ કરી શકો છો. એન્ડ્રોઇડ યુઝર્સે Find My Device ફીચરની મદદથી તેમના ખોવાયેલા સ્માર્ટફોનને શોધવા માટે https://www.google.com/android/find વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ સિવાય તેઓ પ્લે સ્ટોર પરથી Find My Device એપ પણ ડાઉનલોડ કરી શકે છે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારો ફોન Android 8.0 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર હોવો આવશ્યક છે. આ સિવાય તમારે ફોનના સેટિંગમાં જઈને સિક્યુરિટી અને લોકેશન સેટિંગમાં જઈને ફાઇન્ડ માય ડિવાઈસનો વિકલ્પ ચાલુ કરવો પડશે. ફોનને ટ્રૅક કરવા માટે તમારું લોકેશન પણ ચાલુ હોવું આવશ્યક છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ રીતે શોધો

જો ફોન ખોવાઈ જાય, તો તમારે કોઈપણ બ્રાઉઝરમાં https://www.google.com/android/find’ ખોલવું પડશે. આ પછી, સ્માર્ટફોન સાથે જોડાયેલા Google એકાઉન્ટમાં લોગિન કરો. લોગિન કર્યા પછી, તે ફોનનું છેલ્લું સ્થાન, કનેક્ટિવિટી અને બેટરી લાઇફ બતાવશે.

પેજની જમણી બાજુએ, તમે ફોનનું વર્તમાન લોકેશન જોશો. તમે લોકેશન પિન પર ક્લિક કરીને નેવિગેશન શરૂ કરી શકો છો. Find My Device ની મદદથી તમે ડિવાઇસને લોક પણ કરી શકો છો. આ સિવાય ફોનનો ડેટા પણ ડિલીટ કરી શકાય છે. આ માટે, તમારે ઇરેઝ ડિવાઇસનો વિકલ્પ પસંદ કરવો પડશે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તથા મોબાઈલમાં ત્રણ કેમેરા શા માટે હોય છે અને ડ્યુઅલ કેમેરા ત્રણ કેમેરાનું કામ આપી શકે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">