વિશ્વકપમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડી 2019માં પૂરો કરશે, જાણો કોણે સૌથી વધારે વિશ્વકપમાં છગ્ગા ફટકાર્યા છે!

વર્લ્ડ કપ 2019માં ઘણાં નવા રેકોર્ડ સર્જાશે અને તેમાં ક્રિસ ગેલ પોતાના ક્રિકેટ કરિયરનો આ છેલ્લો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છે. આ છેલ્લાં વર્લ્ડ કપની સાથે ક્રિસ ગેલ ઈતિહાસ બનાવીને જશે તેવું લાગી રહ્યું છે. 39 વર્ષના બેટસમેન ક્રિસ ગેલ પહેલાં જ કહી ચૂક્યાં છે કે વિશ્વ કપ બાદ તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે […]

વિશ્વકપમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડી 2019માં પૂરો કરશે, જાણો કોણે સૌથી વધારે વિશ્વકપમાં છગ્ગા ફટકાર્યા છે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: May 31, 2019 | 8:56 AM

વર્લ્ડ કપ 2019માં ઘણાં નવા રેકોર્ડ સર્જાશે અને તેમાં ક્રિસ ગેલ પોતાના ક્રિકેટ કરિયરનો આ છેલ્લો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છે. આ છેલ્લાં વર્લ્ડ કપની સાથે ક્રિસ ગેલ ઈતિહાસ બનાવીને જશે તેવું લાગી રહ્યું છે.

39 વર્ષના બેટસમેન ક્રિસ ગેલ પહેલાં જ કહી ચૂક્યાં છે કે વિશ્વ કપ બાદ તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. ક્રિસ ગેલ પોતાના ક્રિકેટના કરિયરમાં આ પાંચમો વર્લ્ડકપ રમશે. જેમાં 2003, 2007, 2011, 2015 અને હવે 2019નો સમાવેશ થશે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

ક્રિસ ગેલે સૌથી શાનદાર રમત વર્ષ 2015ના વર્લ્ડ કપમાં રમી હતી જેમાં તેમણે 251 રન ફટકાર્યા હતા. ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ એવા બે ખેલાડી છે જેમણે સૌથી વધારે સિક્સર ફટકારી છે. આ બંનેના નામ પર 37-37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે પણ આ વખતે ક્રિસ ગેલ આ રેકોર્ડને તોડી નાખશે એવું લાગી રહ્યું છે કેમ કે એક સિકસર ફટકારીને ક્રિસ ગેઈલ આ રેકોર્ડને આસાનીથી ધરાશયી કરી નાખશે.

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

આ સિવાય અન્ય રેકોર્ડની વાત કરીએ તો તેઓ વર્લ્ડકપમાં પોતાના 1000થી રનથી માત્ર 56 રન જ પાછળ છે તેને પણ પુરા કરી લેશે. વિશ્વકપના ઈતિહાસ 17 બેટસમેન જ એવા છે જેમણે 1000 રન ફટાકાર્યા હોય તેમાં પણ ક્રિસ ગેલનું નામ સામેલ થઈ જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
g clip-path="url(#clip0_868_265)">