ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની ‘ભગવા’ રંગની જર્સીને લઈને રાજકીય વિવાદ છેડાયો

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના કપડાનો રંગ એક જ જેવો હોવાથી ભારતને પોતાની જર્સીનો ઉપયોગ કરવો પડશે. ક્રિકેટમાં એવો નિયમ છે કે હોમ ગ્રાઉન્ડમાં જે તે ટીમ પોતાની જ કપડા પહેરીને રમી શકે આથી નાછૂટકે ભારતની ટીમે આ જર્સીને પહેરવી પડશે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! […]

ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની 'ભગવા' રંગની જર્સીને લઈને રાજકીય વિવાદ છેડાયો
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 3:12 PM

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના કપડાનો રંગ એક જ જેવો હોવાથી ભારતને પોતાની જર્સીનો ઉપયોગ કરવો પડશે. ક્રિકેટમાં એવો નિયમ છે કે હોમ ગ્રાઉન્ડમાં જે તે ટીમ પોતાની જ કપડા પહેરીને રમી શકે આથી નાછૂટકે ભારતની ટીમે આ જર્સીને પહેરવી પડશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની ટીમ તો ભગવા રંગની જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે 30 જૂનના રોજ મેદાનમાં ઉતરશે તે પહેલાં જ આ ભગવા રંગને લઈને કોંગ્રેસ અને સપા મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસ અને સપાએ આ રંગને લઈને વિરોધ કર્યો હતો. આ પક્ષોનું કહેવું છે કે ભારતના ક્રિકેટ બોર્ડ દ્વારા જર્સીનો રંગ ભગવો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે કારણ કે કેન્દ્ર સરકારને ખૂશ કરી શકાય. જો કે ભાજપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હજુ ભારત કેવી ડિઝાઈનની જર્સી સાથે મેદાનમાં ઉતરશે તે કંઈ સામે આવ્યું નથી પણ વિવાદ સામે આવી ગયો છે. આઈસીસીએ પણ આ બાબતે ખૂલાસો કરીને કહ્યું કે ઈંગ્લેન્ડની જર્સીનો પણ રંગ બ્લૂ છે. આ જર્સીનો રંગ ભારતની જૂની- ટી-20 ટીમમાંથી જ પસંદ કરાયો છે. જેમાં આ જ રંગ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">