T-20: ચહલની મંગેતર કોરિયોગ્રાફર ધનેશ્રીએ અનોખા અંદાજમાં એવોર્ડનો જશ્ન મનાવ્યો, મેન ઓફ ધ મેચને લઇને ખુશીથી ઝુમી ઉઠી જુઓ વીડીયો

યજુવેન્દ્ર ચહલની મંગેતરે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળવા પર એ ક્ષણ નવે કંઇક ખાસ રીતે સેલીબ્રેટ કર્યો હતો. ચહલની થનારી પત્નિ ધનેશ્રી તેના દર્શાવેલા અંદાજને લઇને ચહલના ચાહકો પણ સોશીયલ મિડીયા પર ઉત્સાહિત જણાયા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? […]

T-20: ચહલની મંગેતર કોરિયોગ્રાફર ધનેશ્રીએ અનોખા અંદાજમાં એવોર્ડનો જશ્ન મનાવ્યો, મેન ઓફ ધ મેચને લઇને ખુશીથી ઝુમી ઉઠી જુઓ વીડીયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 8:13 AM

યજુવેન્દ્ર ચહલની મંગેતરે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળવા પર એ ક્ષણ નવે કંઇક ખાસ રીતે સેલીબ્રેટ કર્યો હતો. ચહલની થનારી પત્નિ ધનેશ્રી તેના દર્શાવેલા અંદાજને લઇને ચહલના ચાહકો પણ સોશીયલ મિડીયા પર ઉત્સાહિત જણાયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટી-20ની ત્રીજી મેચ દરમ્યાન આરસીબીએ સનરાઇઝર્સ હૈદરાહબાદને 10 રનથી પછાડી દીધુ હતુ. આ સાથે જ ટીમ આરસીબીએ એક સારી શરુઆત જીત સાથે સિઝનમાં નોંધાવી હતી. જોકે આ જીતના હિરો યુઝવેન્દ્ર ચહલ રહ્યા હતા. કારણ કે તેની શાનદાર બોલીંગે જ હૈદરાબાદની કરોડરજ્જુ તોડી પાડી હતી. ચહલે તે મેચ દરમ્યાન ત્રણ વિકેટ ઝડપી હતી. તેના આ પરાક્રમથી મેચનુ પાસુ પલટાઇ ગયુ હતુ. હૈદરાબાદ જે રીતે મેચમાં લક્ષ્યની પાછળ જીતના આશયથી આગળ વધી રહ્યું હતુ. ત્યારે જ ચહલ એકાએક જ ત્રાટકવા સ્વરુપ જ હરીફ બેટીંગ ઇનીંગને વેર વિખેર કરી નાંખી હતી. હરીફ ટીમને પત્તાના મહેલની જેમ ધરાશયી કરવા બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ ચહલ ને મળ્યો હતો.

આરસીબીની જીતને લઇને તેના ફૈંસમાં ખુબ ખુશી છવાઇ હતી. અને આ ખુશીમાં એક નામ હતુ ચહલની મંગેતરનુ. તેણે એક અલગ જ અંદાજમાં જીતનો જશ્ન મનાવ્યો હતો. આ દરમ્યાન સ્વાભાવિક છે કે પોતાના થનારા પતિ ને એવોર્ડ મેળવતા ટીવી સ્ક્રીન પર જોતી હોય તો તે પણ ખુબ ખુશ હોય. તેણે બેહદ ખુશી થી ઝુમી ઉઠીને ટીવી સામે પોતાની ખુશી ને વ્યક્ત કરી હતી.

https://www.instagram.com/p/CFbpbx4ls4T/?utm_source=ig_web_copy_link

ધનેશ્રી વર્મા મશહુર ડાંન્સર અને કોરીયોગ્રાફર છે, જેની સાથે હમણાં જ એક સમારોહ દરમ્યાન બંનેએ સગાઇ કરી લીધી હતી. જે બાબતની જાણકારી પણ સોશિયલ મિડીયા મારફતે જ મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">