Happy B’day Rohit Sharma : ટીમ ઈન્ડિયાનો હિટમેન 35 વર્ષનો થયો, જાણો તેના 10 મોટા રેકોર્ડ અને એવોર્ડ

Rohit Sharma birthday:આજે ટીમ ઈન્ડિયા અને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. રોહિત આજે 35 વર્ષનો થઈ ગયો છે. ચાલો જાણીએ તેમના કરિયરના 10 ખાસ રેકોર્ડ.

Happy B'day Rohit Sharma : ટીમ ઈન્ડિયાનો હિટમેન 35 વર્ષનો થયો, જાણો તેના 10 મોટા રેકોર્ડ અને એવોર્ડ
આજે ટીમ ઈન્ડિયા અને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:34 PM

Rohit Sharma birthday: વિરાટ કોહલી (Virat Kohli)એ ટીમ ઈન્ડિયાના તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ તરત જ રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા સુધી જે ખેલાડી માત્ર પોતાના પ્રદર્શનથી ટીમમાં યોગદાન આપતો હતો, ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નો આજે 35મો જન્મદિવસ છે.

રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુર (મહારાષ્ટ્ર)માં થયો હતો. પરિવારની ઓછી આવકને કારણે, રોહિત શર્માનો ઉછેર તેના દાદા-દાદીએ બોરીવિલીમાં કર્યો હતો. તેનો એક ભાઈ વિશાલ શર્મા પણ છે. તેના એક કાકાના પૈસાથી રોહિતે 1999માં ક્રિકેટ એકેડમીમાં એન્ટ્રી લીધી હતી. જ્યાં તે કોચ દિનેશ લાડને મળ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ રોહિત આજે અહીં પહોંચ્યો હતો.

  1. વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે તે મેચમાં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા.
  2.  તે એકમાત્ર ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.
  3. આજનું રાશિફળ તારીખ : 27-07-2024
    રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
    પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
    સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
    સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
    શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
  4.  જાન્યુઆરી 2020માં, રોહિત શર્માને ICC ODI પ્લેયર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  5. રોહિત શર્માએ ICC વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. કોઈપણ વર્લ્ડ કપ એડિશનમાં આટલી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે.
  6.  વર્ષ 2019માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે તેણે બે સદી ફટકારી હતી. તેની પ્રથમ મેચની બંને ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવી સરળ નથી.
  7.  આ જ સીરિઝમાં રોહિત શર્માએ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરનો રેકોર્ડ તોડ્યો. રોહિતે આ સિરીઝમાં 15 સિક્સર ફટકારી હતી.
  8. રોહિત શર્માએ એક ઇનિંગમાં સિક્સ અને ચોગ્ગા સાથે સૌથી વધુ રન બનાવ્યા. તેની સૌથી મોટી ODI ઇનિંગ્સ દરમિયાન, તેણે બાઉન્ડ્રી દ્વારા 186 રન બનાવ્યા હતા.
  9.  IPLમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તેણે 5764 રન બનાવ્યા છે. જ્યારે શિખર ધવન તેના ઉપર 6086 રન અને વિરાટ કોહલીના 6411 રન છે.
  10.  તે એકમાત્ર એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ ઘણી વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ 5 ટાઈટલ સાથે આઈપીએલની સૌથી સફળ ટીમ છે.
  11.  રોહિત શર્માને દેશના બે મોટા સન્માન – અર્જુન એવોર્ડ અને ખેલ રત્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચિદમ્બરમે કોલસાની અછત પર કર્યો કટાક્ષ, કહ્યું મોદી સરકારનો દોષ નથી, કોંગ્રેસના 60 વર્ષના શાસનને કારણે આ સ્થિતિ સર્જાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">