Bronze medalist : ઓલિમ્પિક વિજેતાએ ગુરૂના પુત્રને પોતાનો ‘સુલ્તાન’ બનાવ્યો, બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ

રિયોમાં ભારતને પહેલો મેડલ અપાવનારી મહિલા રેસલર સાક્ષી મલિકે તેનાથી એક વર્ષ નાની ઉંમરના સત્યવ્રત કાદિયાન સાથે લગ્ન કર્યા છે. સાક્ષીએ રિયો ઓલિમ્પિક(Rio Olympicsમાં 58 કિલોગ્રામની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Bronze medalist : ઓલિમ્પિક વિજેતાએ ગુરૂના પુત્રને પોતાનો 'સુલ્તાન' બનાવ્યો, બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ
Rio Olympic Medal Winner Wrestler Sakshi Malik life
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 5:22 PM

Bronze medalist : રિયો ઓલિમ્પિક (Rio Olympics)માં બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીતનારી રેસલર સાક્ષી મલિકે તેમના પહેલવાન બૉયફ્રેન્ડ સત્યવ્રત કાદિયાન સાથે લગ્ન કર્યા છે. ઓલિમ્પિક (Olympics) મેડલ વિજેતા સાક્ષી માલિકે (Sakshi Malik)તેમનાથી નાની ઉંમરના રેસલર સાથે લગ્ન કર્યા છે.

પહેલવાન સત્યવાનના અખાડામાં જ સાક્ષી અને સત્યવ્રતે પ્રથમ વખત એકબીજાને મળ્યા હતા. ત્યારે ધીમે-ધીમે આ મુલાકાત પ્રેમમાં પરિવર્ત થઈ હતી અને બંન્ને સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. રિયો ઓલિમ્પિકમાં જતા પહેલા બંન્નેના પરિવારજનોની મંજૂરીથી આ સંબંધો નક્કી કરવામાં આવ્યા હતા. સાક્ષી કહે છે કે, સત્યવ્રત તેનો સારો મિત્ર છે જે દરેક સમયે તેનો ઉત્સાહ વધારે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રિયોમાં ભારતને પહેલો મેડલ અપાવનારી મહિલા રેસલર સાક્ષી મલિકે તેનાથી એક વર્ષ નાની ઉંમરના સત્યવ્રત કાદિયાન સાથે લગ્ન કર્યા છે. સત્યવ્રત હરિયાણાના રોહતકમાં અખાડા ચલાવનારા રેસલર અર્જુન એવોર્ડ વિજેતા સત્યવાનનો પુત્ર છે.

રેસલર સત્યવાન જ સત્યવ્રત અને સાક્ષી મલિકના ગુરૂ છે. બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ હતી. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ મજબૂત થયો હતો. એક ઈન્ટરવ્યુમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, લગ્નને કારણે રેસલિંગ કરિયર પર કોઇ અસર નહીં પડે.સાક્ષીએ કહ્યું કે ‘તે ખુબ જ સપોર્ટિવ છે. તે મારા સપનાઓને પોતાના સપના ગણે છે. લગ્ન બાદ મને એક સારો મિત્ર મળશે.’ હરિયાણાના રોહતક જિલ્લામાં રહેનારી સાક્ષીએ રિયો ઓલિમ્પિક(Rio Olympics)માં 58 કિલોગ્રામની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

રેસલર ગીતા ફોગાટની જગ્યાએ સાક્ષી મલિક(Sakshi Malik)ને રિયો ઓલિમ્પિકમાં જવાની તક મળી હતી પરંતુ સાક્ષી મલિકે બ્રૉન્ઝ મેડલ (Bronze medal)જીતી ભારતીય ચાહકોને ખુશી આપી હતી.સાક્ષીને 12 વર્ષની ઉંમરથી કુસ્તીમાં રસ હતો. 2004માં તેણે ઈશ્વર દહિયાના અખાડામાં જોડાઈ હતી.દહિયા માટે છોકરીઓને ટ્રેનિંગ આપવાનું કામ સરળ નહોતું. સ્થાનિકો હમેશા તેનો વિરોધ કરતા રહેતા હતા. પરંતુ ધીરે-ધીરે સમય બદલાયો અને પછી તેનો અખાડો છોકરીઓ માટે બેસ્ટ પ્લેસ બની ગયો.

આ પણ વાંચો : Live Tokyo Olympics 2020 Live: સેમીફાઈનલમાં સ્થાન ન મેળવી શક્યો ભારતીય સ્વિમર સાજન પ્રકાશ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">