Khelo india winter games 2023નો આજથી પ્રારંભ, ધરતીના સ્વર્ગ કશ્મીરમાં રમશે યુવા ખેલાડીઓ

હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રમાઈ રહી છે. જેમાં દેશનો યુવાઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યાં છે. આ બધા વચ્ચે આજથી ધરતીના સ્વર્ગ જમ્મુ-કશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિંટર ગેમ્સ 2023નો પ્રારંભ થઈ રહ્યો છે. 

Khelo india winter games 2023નો આજથી પ્રારંભ, ધરતીના સ્વર્ગ કશ્મીરમાં રમશે યુવા ખેલાડીઓ
khelo india winter games 2023Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 7:33 AM

ભારત સરકાર રમતગમત ક્ષેત્રે ભારતના દબદબો વધારવા માટે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી છે. યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ભારત સરકાર નવી નવી ટુર્નામેન્ટ યોજી રહી છે. હાલમાં ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રમાઈ રહી છે. જેમાં દેશનો યુવાઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યાં છે. આ બધા વચ્ચે આજથી ધરતીના સ્વર્ગ જમ્મુ-કશ્મીરમાં ખેલો ઈન્ડિયા વિંટર ગેમ્સ 2023નો પ્રારંભ થઈ રહ્યો છે.

ભારતના યુવા અને રમતગમત મંત્રાયલ, જમ્મુ-કશ્મીર રમતગમત સમિતિ અને જમ્મુ-કશ્મીર વિન્ટર ગેમ્સ અસોશિયેશન દ્વારા આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની ત્રીજી સિઝન હશે. વર્ષ 2020માં પ્રથમ સિઝન ગુલમર્ગ અને વર્ષ 2021માં બીજી સિઝન લેહમાં રમાઈ હતી.

10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે રમાશે ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાલમાં જ રમતગમત મંત્રાયલ દ્વારા ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023નો શુભકંર, જર્સી અને સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023માં 29 રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના 1,500 ખેલાડીઓ વિન્ટર ગેમ્સ રમશે. આ ટુર્નામેન્ટમાં 9 જેટલી વિન્ટર ગેમ્સ રમાશે. 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે આ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2023 રમાશે.

કાલે થશે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું સમાપન

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલી રહ્યું છે. આવતી કાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું સમાપ્ન થશે. હાલમાં ગુજરાત 17 મેડલ સાથે મેડલ ટેલીમાં 16માં ક્રમે પહોંચ્યું છે.ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત માટે મેડલ જીતનાર ખેલાડીઓ

  1. નિશિ ભાવસાર – ગોલ્ડ મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  2. કેદાર પટેલ – ગોલ્ડ મેડલ – સાયકલિંગ (રોડ રેસ માસ સ્ટાર્ટ)
  3. દેવાંશ પરમાર – ગોલ્ડ મેડલ – સ્વિમિંગ (400 મીટર ફ્રી સ્ટાઈલ)
  4. ગુજરાત વોલીબોલ ટીમ – સિલ્વર મેડલ – વોલીબોલ
  5. લક્ષિતા સાંડિલ્યા- સિલ્વર મેડલ – 800 મીટર દોડ
  6. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- બીમ)
  7. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- ફલોર)
  8. દિયા ઠાકોર – સિલ્વર મેડલ – જિમ્નેસ્ટિક્સ ( આર્ટિસ્ટિક- અસમાન બાર)
  9. દેવાંશ પરમાર – સિલ્વર મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  10. લક્ષિતા સાંડિલ્યા – બ્રોન્ઝ મેડલ – ગર્લ્સ 1500 મીટર રન
  11. વિશ્વકર્મા પૂજા સતપાલ – બ્રોન્ઝ મેડલ – બોક્સિંગ 70 kg
  12. મંડીપસિંહ ગોહિલ- બ્રોન્ઝ મેડલ – ફેન્સીંગ (ફોઇલ – વ્યક્તિગત)
  13. અર્ચનાબેન નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો (-40 kg)
  14. અંકિતા નાઘેરા – બ્રોન્ઝ મેડલ – જુડો ( -44 kg)
  15. અનક ચૌહાણ – બ્રોન્ઝ મેડલ – કાયકિંગ અને કેનોઇંગ (સ્લેલોમ K1)
  16. દેવાંશ પરમાર – બ્રોન્ઝ મેડલ – સ્વિમિંગ (100 મીટર બેક સ્ટ્રોક)
  17. શાહિન દરજાદા – બ્રોન્ઝ મેડલ- જૂડો (અંડર-57 કિલો)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">