AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ ખેલાડી 8 વર્ષથી દરેક મેચમાં એક જ અન્ડરવેર પહેરી જીતી અનેક ટ્રોફી, જુઓ Video

Bizarre Superstition in Sports : રતમાં ટોટકો અજમાવવું કોઈ મોટી વાત નથી. અનેક ખેલાડીઓ આવું કરે છે. પરંતુ એક ખેલાડીએ જ્યારે એક જ અન્ડરવેર પહેરી તમામ મેચ રમ્યાની વાત કરતા બધા ચોંકી ગયા છે. જુઓ તેનો વીડિયો

Breaking News : આ ખેલાડી 8 વર્ષથી દરેક મેચમાં એક જ અન્ડરવેર પહેરી જીતી અનેક ટ્રોફી, જુઓ Video
| Updated on: May 14, 2026 | 10:59 AM
Share

Brazil Footballer Ederson bizarre superstition : દરેક રતમાં ખેલાડીઓ પોતાના કેટલાક નાના-મોટા ટોટકા અપનાવે છે. પરંતુ બ્રાઝીલિયન ફુટબોલરની વાત અમે કરવા જઈ રહ્યા છીએ. તેનો ટોટકો હેરાન કરી નાંખે તેવો છે. 8 વર્ષથી દરેક મેચમાં એક જ અન્ડરવિયરમાં આ ખેલાડી જોવા મળ્યો હતો. તેવી વાત ખુદ ખેલાડીએ કહી છે. મૈનચેસ્ટર સિટીના ગોલકીપર અને બ્રાઝિલિયન ફુટબોલર એડરસનનો ટોટકો અનોખું હતુ. તેમણે પોતાના આ ટોટકાનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.

આ કેવો ટોટકો?

2017માં મૈનચેસ્ટર સિટીને જોઈન કરનાર એન્ડરસને ગત્ત વર્ષે એક ઈન્ટરવ્યુંમા કહ્યું હતુ કે, તે 8 વર્ષથી સતત એક જ અન્ડરવિયરમાં મેચ રમી રહ્યો છે. મોટી વાત એ છે કે, આવું કરતા તેમણે મૈનચેસ્ટર સિટીની સાથે અનેક ટ્રોફી પણ જીતી છે.

એક જ અન્ડરવેરમાં દરેક મેચ રમી

BBC Match of the Dayમાં વાત કરતા તેમણે કહ્યું કે,તેનો બસ એક જ ટોટકો હતો. તે દરેક મેચમાં એક જ અન્ડરવિયરમાં રમ્યો છે. 8 વર્ષથી આવું કરી રહ્યો છે.

મૈનચેસ્ટર સિટી માટે રમી ચૂક્યો છે 276 મેચ

એડરસનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો 2018માં તેમણે ચિસી વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. જેમાં બ્રાઝીલે 3-0થી જીત મેળવી હતી. એડરસનને 2022માં કતરમાં રમાયેલા ફીફા વર્લ્ડકપ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. તેમણે અહી ક્વાર્ટરફાઈનલ સુધી પહોંચી બ્રાઝીલિયન ટીમ માટે એક મેચ રમી હતી. બ્રાઝિલ માટે તેમણે અત્યારસુધી 31 મેચ રમી છે.મૈનચેસ્ટર સિટી માટે 276 મેચમાં ભાગ લીધો છે.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">