AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?

Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?

Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?
| Updated on: May 14, 2026 | 10:58 AM
Share

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એક વખત વિદેશ પ્રવાસે નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેમના વિદેશ પ્રવાસની આકરી ટીકા કરી છે. ભાજપે તેમના વિદેશ પ્રવાસો માટે ફંડિંગ કોણે આપ્યું તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ પ્રવાસ કરે છે ત્યારે તેમની સાથે ત્રણ કે ચાર લોકો હોય છે.ભાજપે કહ્યું છેલ્લા 22 વર્ષમાં રાહુલ ગાંધી 54 વખત વિદેશ પ્રવાસે ગયા છે.

દેશ યાત્રાનો કુલ ખર્ચ 60 કરોડ

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આજે ગુરુવારે રાહુલ ગાંધીની યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તે 22 વર્ષમાં 54 વખત વિદેશ પ્રવાસ પર ગયા છે. આ 54 વિદેશ પ્રવાસમાં કુલ 60 કરોડ રુપિયાનો ખર્ચો થયો છે. જ્યારે આ દરમિયાન તેની કમાણી 11 કરોડ હતી.સંબિત પાત્રાએ કહ્યું રાહુલ ગાંધીની દરેક વિદેશ યાત્રામાં અંદાજે 3-4 લોકોએ તેની સાથે યાત્રા કરી છે. તેની વિદેશ યાત્રાનો કુલ ખર્ચ 60 કરોડ બતાવવામાં આવી રહ્યો છે. અમારી પાસે રાહુલ ગાંધીની 2013-14 થી 2022-23 સુધીની આવકની વિગતો છે. છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીની આવક 11 કરોડ હતી. આ 11 કરોડની આવકમાંથી રાહુલે 60 કરોડ ખર્ચ્યા છે.

મોટાભાગની યાત્રા રેકોર્ડમાં

લોકસભામાં નેતા પ્રતિપક્ષની વિદેશ યાત્રાની જાણકારી આપતા સંબિત પાત્રાએ કહ્યું હું એ જણાવવા માંગુ છું કે,રાહુલ ગાંધી 22 વર્ષથી ચૂંટાયેલા પદ પર છે તેમજ સાર્વજનિક રુપથી ઉપલબ્ધ જાણકારી અનુસાર તેમણે આ દરમિયાન ઈટલી,ઈંગ્લેન્ડ, અમેરિકા, જર્મની,વિયતનામ,સિંગાપુર, બહરીન,માલદીવ કતર અને યુએઈ જેવા દેશની 54 વિદેશ યાત્રાઓ કરી છે. જેમાંથી મોટાભાગની યાત્રા રેકોર્ડમાં હાજર છે.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સાર્વજનિક હેસ્ટ પેજ, પ્રેસ યાત્રા કાર્યક્રમ,સંસદીય અનુપસ્થિતિના રેકોર્ડ અને ફોટોના રુપમાં અનેક જાણકારી ઉપલબ્ધ છે. મારું કહેવાનો મતલબ એ છે કે,આ યાત્રાઓ સાર્વજનિક હતી. તો આની પાછળ ફંડિગના સ્ત્રોત સાર્વજનિક નથી. આટલી યાત્રાનું વિદેશ ફંડિગ કોણ કરે છે.

રાહુલ ગાંધી આજે જુનાગઢની મુલાકાતે , ભણવામાં હતા હોશિયાર જાણો પરિવારમાં કોણ કોણ છે વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">