T-20 League: મહેન્દ્રસિંહ ધોનીએ શિવમ માવીનો ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મિડીયા પર વાયરલ થઈ તસ્વીરો-વિડીયો

39 વર્ષીય ભારતના પુર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની રમતના સૌ કોઇ આશિક છે. તે મેદાન પર ખુબ એક્ટિવ રહે છે. અને વિકેટની પાછળ પણ તેની કમાલ જોવા મળી રહે છે. આવો જ નઝારો બુધવારે કલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમ્યાન જોવા મળ્યો હતો. ધોનીએ શિવમ માવીનો એક શાનદાર કેચ ઝડપ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન […]

T-20 League: મહેન્દ્રસિંહ ધોનીએ શિવમ માવીનો ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મિડીયા પર વાયરલ થઈ તસ્વીરો-વિડીયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 08, 2020 | 7:29 AM

39 વર્ષીય ભારતના પુર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની રમતના સૌ કોઇ આશિક છે. તે મેદાન પર ખુબ એક્ટિવ રહે છે. અને વિકેટની પાછળ પણ તેની કમાલ જોવા મળી રહે છે. આવો જ નઝારો બુધવારે કલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમ્યાન જોવા મળ્યો હતો. ધોનીએ શિવમ માવીનો એક શાનદાર કેચ ઝડપ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ કલકત્તાની બેટીંગની અંતિમ ઓવરો દરમ્યાન શિવમ માવીનો એક શાનદાર કેચ ઝડપ્યો હતો. તેણે ઓવરની પાંચમા બોલે શિવમ માવીને શુન્ય રનમાં જ કેચ આઉટ કર્યો હતો. બોલ એકદમ ઝડપથી તેની પાસે આવ્યો હતો અને પ્રથમ પ્રયાસમાં ધોની ચુકી ગયો હતો, પરંતુ તેણે નજર બોલ પરથી હટાવી નહી અને ડાઈવ મારીને કેચ ઝડપી લીધો હતો. આ વિડીયો હવે સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">