IPL 2021: સંજૂ સેમસન પોતાની ટીમના ખેલાડીનુ નામ જ ભૂલી ગયો, થોડીક વાર તો માહોલ મજાનો બની ગયો

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમોની હાલત આમ તો આ સિઝનમાં ખાસ રહી નથી.

IPL 2021: સંજૂ સેમસન પોતાની ટીમના ખેલાડીનુ નામ જ ભૂલી ગયો, થોડીક વાર તો માહોલ મજાનો બની ગયો
Kolkata Knight Riders
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2021 | 10:02 PM

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમોની હાલત આમ તો આ સિઝનમાં ખાસ રહી નથી. બંને ટીમો સંઘર્ષ કરી રહી છે, પરંતુ સફળતા ખાસ મળી રહી નથી. બંને ટીમો માત્ર એક એક જ મેચ જીતીને બીજી જીત માટે આશા રાખી બેઠી છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ગરબડી કરી દીધી હતી. તે પોતાની ટીમના ખેલાડીનુ નામ જ ભૂલી ગયો હતો. બાદમાં તે કેટલોક સમય માટે નામને યાદ કરતો વિચારતો રહી ગયો હતો. આ જોઇને કેટલોક સમય માટે માહોલ પણ મજેદાર બની ગયો હતો. KKR ના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) અને પ્રેઝન્ટર પોમી મ્બાંગ્વા પણ આ જોઇને હંસવા લાગ્યા હતા.

આ મેચમાં સંજૂ સેમસને ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ જ્યારે ટીમ સિલેક્શનની વાત આવી તો, તેણે કહ્યુ હતુ કે KKR ની સામે અમે બે બદલાવ કર્યા છે. જે મુજબ એક શ્રેયસ ગોપાલના સ્થાને જયદેવ ઉનડકટ આવ્યો છે અને બીજો … એમ કહી નામ યાદ કરવા લાગ્યો. એટલે કે નામ જ ભૂલી ગયો હતો. ત્યાર બાદ મ્બાંગવાએ કહ્યુ હતુ કે, કોઇ વાત નહી આરામ થી નામ યાદ કરી લો. આ દરમ્યાન તેણે પાછળ ફરીને કેકેઆના કેપ્ટન ઇયોન મોર્ગન તરફ પણ જોયુ હતુ. કારણ કે ટોસ પહેલા કેપ્ટન એક બીજાની ટીમના નામ કેપ્ટનને આપતા હોય છે. જોકે સંજૂ સેમસનને મોર્ગન થી પણ કોઇ મદદ મળી નહોતી. ત્યારબાદ થોડુક વિચારીને તેણે કહ્યુ હતુ કે, મનન વોહરાના સ્થાન પર યશસ્વી જયસ્વાલ આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કલકત્તાએ પોતાની પ્લેયીંગ ઇલેવનમાં એક બદલાવ કર્યો છે. કમલેશ નાગરકોટીના સ્થાને શિવમ માવીને રમાડવામાં આવ્યો છે. રાજસ્થાન અને કલકત્તા બંને ટીમો અત્યારે પોઇન્ટ ટેબલમાં સૌથી નિચે છે. બંને એ ચાર ચાર મેચ રમી છે. જોકે માત્ર એક એક મેચ જીતી છે. આ તરફ જે ટીમ આજે મેચમાં જીતશે તે ટીમ મુશ્કેલીમાંથી થોડી બહાર આવી શકશે. તો હારનારી ટીમ માટે ટુર્નામેન્ટમાં આગળ વધવુ મુશ્કેલ બની જશે.

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">